દ્વારકાનો શખ્સ છરી સાથે ઝડપાયો

જામ ખંભાળિયા : દ્વારકામાં રહેતા મેરૂભા સોમભા માણેક નામના 35 વર્ષના યુવાનને સ્થાનિક પોલીસે નરસંગ ટેકરી વિસ્તારમાંથી છરી સાથે નીકળતા ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્ટની કલમ 135 (1) મુજબ કાર્યવાહી કરી હતી.