જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા પરબત લાખા કાગડીયા નામના ચાલીસ વર્ષના યુવાનને પોલીસે કેફી પીધેલી હાલતમાં રૂપિયા 10 હજારની કિંમતના સી.ડી. ડીલક્સ મોટરસાયકલ પર નીકળતા ઝડપી લઇ, તેની સામે એમ.વી. એક્ટની કલમ 185 મુજબ કાર્યવાહી કરી હતી.
- Advertisement -
Trending Article
દ્વારકા હાઇવે પર બોથડ પદાર્થ ઝીંકી કચ્છના વૃદ્ધની હત્યા
બાવળની જાળીમાંથી બળી ગયેલો મૃતદેહ મળ્યો દ્વારકા : દ્વારકા હાઇવે પર બાવળની જાળીમાંથી કચ્છના વૃદ્ધનો બળી ગયેલો મૃતદેહ મળ્યો હતો. જેના પરથી બોથડ પદાર્થ ઝીંકી...
ખંભાળિયાના વેપારી સાયાણી પરિવાર દ્વારા આવતીકાલે જગતમંદિરે નૂતન ધ્વજારોહણ કાર્યક્રમ
જામ ખંભાળિયા : ખંભાળિયાની પેઢી શ્યામ એજન્સીવારા ભરતભાઈ (ફાલ્ગુનભાઈ) શાંતિલાલ સાયાણી પરિવાર દ્વારા આવતીકાલે રવિવાર તારીખ 22-05-2022 ના રોજ વિશ્વ વિખ્યાત જગતમંદિરના શિખર પર...
ખંભાળિયાની યુવતીને મારી નાખવાની ધમકી: ત્રણ સામે ફરિયાદ
જામ ખંભાળિયા : ખંભાળિયાના લુહારશાળ વિસ્તારમાં રહેતી વૈભવી અશોકભાઈ પ્રેમદાસ ગોંડલીયા નામની 32 વર્ષની યુવતી સાથે કોઈક બાબતે બોલાચાલી કરી, અત્રે બરછા સ્ટ્રીટ ખાતે...