શિવરાજપુરનો યુવાન છરી સાથે ઝડપાયો

જામ ખંભાળિયા : દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામે રહેતા મેરૂભા જોધાભા હાથલ નામના 28 વર્ષના યુવાનને પોલીસે વરવાળા ગામેથી છરી સાથે નીકળતા ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્ટની કલમ 135 (1) મુજબ કાર્યવાહી કરી હતી.