જામ ખંભાળિયા : દ્વારકાના રાંગાસર ગામના વાડી વિસ્તારમાં રહેતા ધનાભા લખુભા સુમણીયા નામના 21 વર્ષના શખ્સને પોલીસે ધ્રાસણવેલ ગામના બસ સ્ટેશન પાસેથી મોડી રાત્રીના સમયે બંધ દુકાનોના તાળા તપાસતા ઝડપી લઈ, ચોરી માટે વપરાતા સાધનો પકડ, તાળા તોડવા માટેના ચીપિયા, લોખંડના હથિયાર ગણેશિયું વિગેરે સાથે ઝડપી લઈ, તેની સામે જી.પી. એક્ટની કલમ 122 (સી ઈ)મુજબ કાર્યવાહી કરી હતી.
- Advertisement -
Trending Article
દ્વારકા હાઇવે પર બોથડ પદાર્થ ઝીંકી કચ્છના વૃદ્ધની હત્યા
બાવળની જાળીમાંથી બળી ગયેલો મૃતદેહ મળ્યો દ્વારકા : દ્વારકા હાઇવે પર બાવળની જાળીમાંથી કચ્છના વૃદ્ધનો બળી ગયેલો મૃતદેહ મળ્યો હતો. જેના પરથી બોથડ પદાર્થ ઝીંકી...
ખંભાળિયાના વેપારી સાયાણી પરિવાર દ્વારા આવતીકાલે જગતમંદિરે નૂતન ધ્વજારોહણ કાર્યક્રમ
જામ ખંભાળિયા : ખંભાળિયાની પેઢી શ્યામ એજન્સીવારા ભરતભાઈ (ફાલ્ગુનભાઈ) શાંતિલાલ સાયાણી પરિવાર દ્વારા આવતીકાલે રવિવાર તારીખ 22-05-2022 ના રોજ વિશ્વ વિખ્યાત જગતમંદિરના શિખર પર...
ખંભાળિયામાં તલાટી કમ મંત્રી મંડળની વાર્ષિક સામાન્ય સભા સુપેરે સંપન્ન
27 તલાટીઓને કાયમીના ઓર્ડરો અપાયા જામ ખંભાળિયા : ખંભાળિયામાં જિલ્લાના તલાટી કમ મંત્રી મંડળની વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના...