દ્વારકા તાલુકા ભાજપની ટિફિન બેઠક યોજાઈ

દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા દ્વારકા તાલુકા ભાજપની ટિફિન બેઠક ભાજપ શક્તિકેન્દ્ર પર ટિફિન બેઠક યોજવામાં આવી હતી.આ ટિફિન બેઠકમાં ઉપસ્થિત દ્વારકા તાલુકા પ્રભારી ખેરાજભા કેર તથા દ્વારકા તાલુકા ભાજપ પ્રમુખ વરજંગભા માણેક, ધનાભા જડિયા,મહામંત્રી, રિતેશ ગોકાની, મહામંત્રી,અશોકભાઈ શ્રીમાળી, પૂર્વ ન્યાય સમિતિ ચેરમેન, દ્વારકા તાલુકા ભાજપ ઉપપ્રમુખ રાજેન્દ્ર પરમાર તેમજ કાર્યકરો મિત્રો અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.