દ્વારકા : દેવભૂમિ ન્યુઝ મીડિયાના પત્રકાર, એન્કર, ગરબા કવીન, સામાજિક કાર્યકર્તા અને બ્રહ્મ નારીશક્તિ મહિલા પ્રમુખ એવા ઓખાના પૂજા દવેનો આજે જન્મદિવસ છે. આજના દિવસે તેઓને મિત્રો,શુભેચ્છકો,સગા અને સ્નેહીઓ તરફથી શુભકામનાઓ મળી રહી છે.
- Advertisement -
Trending Article
જામ ખંભાળિયાની રોનક ઓઈલમિલ સહિત 42 જીનિંગ તથા ઓઇલ મિલોમાં સ્ટેટ જીએસટીનું ચેકીંગ
ખંભાળિયા ઉપરાંત મોરબીના વાંકાનેર, અને હળવદના એકમોમાં હિસાબોનું ઇન્સ્પેકસન ખંભાળિયા : સ્ટેટ જીએસટી દ્વારા આજે ઓઇલ એન્ડ જીનિંગ મિલોમાં રાજ્યવ્યાપી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે....
ખંભાળિયા નજીક વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝબ્બે
પોલીસે રૂપિયા 2.09 લાખનો મુદ્દામાલ કબજે કર્યો (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 10 કિલોમીટર દૂર દાતા ગામની ગોલાઈ પાસેથી પસાર થઈ...
સુરજકરાડી : વર્ષાબેન ચંદ્રેશભાઇ બારાઈનું અવસાન
સુરજકરાડી : વર્ષાબેન ચંદ્રેશભાઇ બારાઈ,તે ચંદ્રેશભાઈ(9737820924) હંસરાજભાઇ બારાઈના પત્ની, હંસરાજભાઇ(9737810701) પ્રાગજીભાઈ બારાઈના પુત્રવધૂ તથા દિવ્યાંગભાઈના ભાભી તેમજ દિલીપભાઈ ગોરધનદાસ પરમાણીના સુપુત્રીનું અવસાન થયેલ છે.સદ્દગત...