(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયા પંથકમાં ગ્રીષ્મ ઋતુના પગરવ વચ્ચે ગુલાબી ઠંડીનો માહોલ પ્રવર્તી રહ્યો છે. ખંભાળિયામાં છેલ્લા કેટલાક દિવસોથી બપોરના સમયે ગરમી ભર્યો માહોલ છવાયો છે. જ્યારે સવારે તથા રાત્રીના સમયે લોકો ઠંડી અનુભવી રહ્યા છે. આમ, ઉનાળા પૂર્વે ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે. જેથી સવારના સમયે હજુ લોકો પંખા બંધ કરી, સ્વેટરનો સહારો લેતા જોવા મળે છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયામાં ભૂલી પડેલી બાળાનું પરિવાર સાથે મિલન કરાવતા ટ્રાફિકના જવાનો
(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયાના મિલન ચાર રસ્તા વિસ્તારમાં આજરોજ ટ્રાફિક અંગેની ચાલી રહેલી કામગીરી અંતર્ગત આ વિસ્તારમાં એકલી અટુલી ઊભેલી આશરે ત્રણ વર્ષની...
ખંભાળિયામાં જલારામ બાપાની પુણ્યતિથીની આસ્થાભેર ઉજવણી કરાઈ
રઘુવંશી જ્ઞાતિજનોએ લીધો સમૂહપ્રસાદ (કુંજન રાડિયા)જામ ખંભાળિયા : સંત શિરોમણી પુજ્ય જલારામ બાપાની 141 મી પુણ્યતિથિ ખંભાળિયામાં આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રઘુવંશી...
ખંભાળિયામાં વિદેશી દારૂ સાથે યુવાન ઝડપાયો
(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયાના રેલવે સ્ટેશન રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા જીતેન્દ્રસિંહ ઘેલુભા જાડેજા નામના યુવાનને વિદેશી દારૂની રૂપિયા 800ની કિંમતની બે...