ખંભાળિયાનો યુવાન વિદેશી દારૂ સાથે ઝડપાયો

(કુંજન રાડિયા) ખંભાળિયા : ખંભાળિયાના દત્તાણી નગર વિસ્તારમાં રહેતા ધનરાજ મનોજભાઈ દત્તાણી નામના 21 વર્ષના યુવાનને પોલીસે રૂપિયા 1,600ની કિંમતની વિદેશી દારૂની ચાર બોટલ તથા રૂપિયા ત્રણ હજારની કિંમતના મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 4,600 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.