દ્વારકામાં વરલી ભક્ત ઝડપાયો

(કુંજન રાડિયા) ખંભાળિયા : દ્વારકામાં જૂની નગરપાલિકા પાસે રહેતા અસલમ મજીદ વેતરણ નામના શખ્સને પોલીસે મચ્છીપીઠ વિસ્તારમાંથી વરલી મટકાનો જુગાર રમતા ઝડપી લઇ, આ અંગેનો મુદ્દામાલ કબજે કર્યો છે.