(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ભાણવડ તાબેના જુના સિનેમા રોડ પર રહેતા રાજદીપસિંહ મેઘરાજસિંહ જાડેજા નામના 30 વર્ષના યુવાનના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી, રૂપિયા 48 હજારની કિંમતની 120 બોટલ વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. દારૂનો આ જથ્થો તેણે મોરઝર ગામના વિજય ઉગાભાઈ બગડા નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું કબુલતા પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયાના સલાયા પંથકમાં પોલીસ દ્વારા ઘનિષ્ઠ ચેકિંગથી ભારે ચકચાર
કેટલાક ગુનાઓને અંજામ આપનારા શખ્સની શોધખોળ થતી હોવાની ચર્ચા (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના સલાયા પંથકમાં પોલીસ દ્વારા ઘનિષ્ઠ ચેકિંગથી ભારે ચકચાર મચી ગઈ...
ખંભાળિયાના ધારાસભ્યના કથનના વિરોધમાં સતવારા સમાજ દ્વારા રેલી
ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરતું આવેદન અપાયું (કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયાના ધારાસભ્યના કથનના વિરોધમાં સતવારા સમાજ દ્વારા રેલી કાઢી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરતું આવેદન અપાયું હતું. ખંભાળિયાના...
ખંભાળિયામાં રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સમૂહલગ્ન તથા યજ્ઞોપવિત સમારોહનું આયોજન
નામ નોંધણી કાર્ય 31મી માર્ચ સુધી થશે (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયામાં રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સમૂહ લગ્ન તથા યજ્ઞોપવિત સમારોહ યોજાશે. જેમાં...