(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા પંથક સહિત દેવભૂમિ દ્વારકાના જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ગઈકાલે બુધવારે સવારે ઝાંકળ ઉતરી આવી હતી. આ જ રીતે આજરોજ ગુરુવારે પણ સવારના સમયે ધુમ્મસ ભર્યો માહોલ છવાઈ ગયો હતો. ભર શિયાળે હોય તેવી ઘેરી ધુમ્મસ ઉતરી આવતા ખાસ કરીને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, ઝાંકળના કારણે સવારે ઠંડક બાદ બપોરે ગરમી ભર્યો માહોલ છવાઈ જાય છે.
Home News
Khambhaliya
ખંભાળિયા પંથકમાં વધુ એક ઝાંકળભીની સવાર: ધુમ્મસભર્યો માહોલ વાહન ચાલકો માટે હાલાકી...
- Advertisement -
Trending Article
ખંભાળિયાની ચારણ કુમાર છાત્રાલયમાં બાલસભા યોજાઈ
બોર્ડના વિદ્યાર્થીઓ તણાવમુક્ત રહે તે હેતુથી આયોજન (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાની ચારણ કુમાર છાત્રાલયમાં બાલસભાનું યોજાઈ હતી. બોર્ડના વિદ્યાર્થીઓ તણાવમુક્ત રહે તે હેતુથી...
ગઢકાનો યુવાન પરપ્રાંતીય શરાબ સાથે ઝડપાયો
(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના ગઢકાનો યુવાન પરપ્રાંતીય શરાબ સાથે ઝડપાયો હતો. કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામે રહેતા રવિરાજ જમનભાઈ નકુમ નામના 19 વર્ષના યુવાનને...
ખંભાળિયાના દાતા ગામે ભાજપના પ્રદેશ અધ્યક્ષના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરાઈ
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના આજરોજ જન્મદિવસ નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લા માલધારી સેલ દ્વારા વિશિષ્ટ ઉજવણી...