ભાટીયામાં શ્રીજી સાયન્સ સંકુલ અને શ્રીજી ફાર્માના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયા ગામમાં શ્રીજી સાયન્સ સંકુલ અને શ્રીજી ફાર્માના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો.

ભાટીયામાં શ્રીજી સાયન્સ સંકુલ અને શ્રીજી ફાર્માના સહયોગથી ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા ૫૫૦થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો અને દવાઓ પણ ફ્રીમા આપવામાં આવેલ હતી.