દ્વારકામાં વરલી ભક્ત ઝડપાયો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દ્વારકાની જલારામ સોસાયટી વિસ્તારમાં રહેતા સંજય કેશાભાઈ ઇન્દરિયા નામના 30 વર્ષના યુવાનને પોલીસે બસ સ્ટેન્ડ પાસેથી વરલી મટકાનો જુગાર રમતા મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.