દ્વારકાની કેન્દ્રીય વિદ્યાલયમાં ‘પરીક્ષા પે ચર્ચા’ના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળતા વિદ્યાર્થીઓ

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દ્વારકાની કેન્દ્રીય વિદ્યાલયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘પરીક્ષા પે ચર્ચા’ના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ વિદ્યાર્થીઓએ નિહાળ્યું હતું.

દ્વારકાની કેન્દ્રીય વિદ્યાલયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘પરીક્ષા પે ચર્ચા’ના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રોજેકટર દ્વારા મોટી સંખ્યા વિદ્યાર્થીઓએ પ્રસારણ જોયું હતું. અને વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ હાજરી આપી હતી.