(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના હરસિદ્ધિ નગર વિસ્તારમાં રહેતા ગોપાલ વેલજીભાઈ કાવીતીયા નામના 25 વર્ષના દેવીપૂજક યુવાનને સ્થાનિક પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ વગર જી.જે. 10 કે. 7230 નંબરના મોટરસાયકલ પર નીકળતા ઝડપી લીધો હતો.
- Advertisement -
Trending Article
ખંભાળિયામાં ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા બે શખ્સો ઝડપાયા
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયામાં જડેશ્વર સોસાયટી વિસ્તારમાં મેઘજી પેથરાજ છાત્રાલય પાછળ રહેતા જયંત ઉમેદલાલ માનસાતા અને ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા વિસ્તારમાં રહેતા ભગીરથસિંહ...
ખંભાળિયામાં ભાજપના સ્થાપના દિને આવતીકાલે જિલ્લા ભાજપ કાર્યાલયનું ભૂમિ પૂજન થશે
રૂ.પાંચેક કરોડના ખર્ચે અદ્યતન બિલ્ડીંગનું નિર્માણ થશે (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લો જામનગરમાંથી અલગ થયાને નવ વર્ષ જેટલો સમય થયો છે. વર્ષ...
ખંભાળિયા પંથકની સગીરાનું અપહરણ: બારાના શખ્સ સામે ફરિયાદ
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના સલાયા પંથકમાં રહેતા એક પરિવારની સતર વર્ષ, છ માસની વયની સગીર પુત્રીને દખણાદા બારા ગામે રહેતો લાલુભા...