બેટ ખાતે રામનવમીની ભવ્ય ઉજવણી

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકાના બેટ ખાતે રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવેલી હતી.

દેવભૂમિ દ્વારકાના બેટ ખાતે રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવેલી હતી. કોરોનાને કારણે બે વર્ષ બાદ ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક સર્વે ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ ગામ ખૂબ જ ઉત્સાહપૂર્વક રામનવમીની શોભાયાત્રા કાઢી ઉજવણી કરવામાં આવેલ હતી. તેમજ શોભાયાત્રા પુરી થયા બાદ સર્વે ભક્તજનોએ સાથે મહાપ્રસાદ લીધેલ હતો.