આશીયાવદરનો પ્રૌઢ જામગરી બંદૂક સાથે ઝડપાયો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના આશીયાવદરનો ગામે રહેતા વિક્રમસિંહ ઉર્ફે બાબભા ગાગુભા જાડેજા નામના 53 વર્ષના ગરાસીયા પ્રૌઢને પોલીસે પાસ કરવાના વગરની રૂ. એક હજારની કિંમતની જામગરી બંદૂક સાથે ઝડપી લઇ, તેની સામે હથિયાર ધારાની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.