દેવભૂમિ દ્વારકાના ભાજપ અગ્રણીના પુત્ર શિવમ ચૌહાણનો આજે જન્મદિવસ

દ્વારકા : દેવભૂમિ દ્વારકાના પત્રકાર અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલ વિમલભાઈ ચૌહાણના પુત્ર શિવમનો આજે 15મો જન્મદિવસ છે. સંસ્કાર વિદ્યાલયમાં અભ્યાસ કરતા અને ક્રિકેટ સાથે મ્યુઝિકનો શોખ ધરાવતા શિવમને સગા-સંબંધીઓ અને મિત્રો જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.