ઓખામાં રખડતો ભટકતો શખ્સ ઝડપાયો

જામ ખંભાળિયા : ઓખાના ગાંધીનગરી ભુંગા વિસ્તારમાં રહેતા કરીમ હારુન ચાવડા નામના 20 વર્ષના શખ્સને પોલીસે મોડી રાત્રીના સમયે ઓખાના બસ સ્ટેશન ચોક પાસેથી દુકાનોના તાળા તપાસતો શંકાસ્પદ હાલતમાં ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્ટની કલમ 122 (સી) મુજબ કાર્યવાહી કરી હતી.