દ્વારકામાં છરી સાથે યુવાન ઝડપાયો

જામ ખંભાળિયા : દ્વારકાના હાથી ગેઈટ પાસેથી પોલીસે મહોબતસિંહ નાથાભાઈ માણેક નામના 41 વર્ષના શખ્સને છરી સાથે નીકળતા ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્ટની કલમ 135 (1) મુજબ કાર્યવાહી કરી હતી.